Hanuman Chalisa Gujarati: હનુમાન ચાલીસા એક પાવન સ્તોત્ર છે, જે ભગવાન હનુમાનજીની ભક્તિ માટે તુલસીદાસજી દ્વારા રચાયેલું છે. આ સ્તોત્ર 40 શ્લોકો અને 2 દોહાઓનો સમાવેશ કરે છે. હનુમાન ચાલીસાનું પઠન કરવાથી જીવનમાં શક્તિ, શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે.
Hanuman Chalisa Gujarati – હનુમાન ચાલીસા (ગુજરાતી)
દોહા
શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજમન મુકુર સુધારી |
બરનૌ રઘુબર વિમલ યશ, જે દાયક ફળચારી ||
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌ પવનકુમાર |
બલ બુદ્ધિ વિધ્યા દેહી મોહી, હરહુ કલેંશ વિકાર ||
ચાલીસા
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીસ તિહુ લોક ઉજાગર ||
રામ દૂત અતુલિત બલધામા |
અંજની પુત્ર પવનસૂત નામા ||
મહાબીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ||
કંચન બરન વિરાજ સુબેસા |
કાનન કુંડલ કુંચિત કેશા ||
હાથ વજ્ર ઔ ધ્વજા વિરાજૈ |
કાંધે મૂંજ જનૈઉ સાજૈ ||
શંકર સુવન કેશરી નંદન |
તેજ પ્રતાપ મહા જગ બંદન ||
વિદ્યાવાન ગુનિ અતિ ચાતુર |
રામ કાજ કરિべુ કો આતુર ||
પ્રભુ ચરિત્ર સુનિべુ કો રસિયા |
રામ લખન સીતા મન બાસિયા ||
સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા |
વિકટ રૂપ ધરી લંક જરાવા ||
ભીમ રૂપ ધરી અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સવારે ||
લાય સંજીવન લખન જિયાયે |
શ્રીરઘુવીર હર્ષિ ઉર લાયે ||
રઘુપતિ કીન્હી બહુત બડાઈ |
તુમ મમ પ્રિય ભરત હિ સમ ભાઈ ||
સહસ બદાન તુમ્હરો યશ ગાવૈ |
અસ કહિ શ્રીપતિ કન્ઠ લગાવૈ ||
સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહિશા ||
જમ કૂબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે ||
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ||
તુમ્હરો મંત્ર વિભીષણ માંના |
લંકેશ્વર ભયે સબ જગ જાણા ||
યુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ||
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધી લાંઘિ ગયે અચરજ નાહી ||
દુર્ગમ કાજ જગત કે જેટે |
સુગમ અનુગ્રહ તુમ્હરે ટેટે ||
રામ દુઆરે તુમ રાખવારે |
હોત ન આજ્ઞા બિનુ પેસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના ||
આપન તેજ સમહારોએ |
તીનોઁ લોક હંક તે કાંપે ||
ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસૈ રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમત બીરા ||
સંકટ સબ હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઇ લાવૈ |
સોઈ અમિત જીવન ફલ પાવૈ ||
ચારોયુગ પ્રતિતાપ તુમ્હારા |
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ||
સાધુસંત કે તુમ રક્ષવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસ વર દિનજાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામ કો પાવૈ |
જનમ જનમ કે દુખ બિસરાવૈ ||
અંતકાલ રઘુવરપુર જયી |
જહાં જનમ હરિભક્ત કહઈ ||
ઔર દેવતા ચિત્ત ન ધરઈ |
હનુમત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલબીરા ||
જય જય જય હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ||
જો સત બાર પાઠ કર કોઈ |
છૂટહિ બંધિ મહાસુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહં ડેરા ||
દોહા
પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સૂરભૂપ ||

હનુમાન ચાલીસા PDF ડાઉનલોડ
તમે હનુમાન ચાલીસા ગુજરાતી PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા લિંક પર ક્લિક કરો:
હનુમાન ચાલીસા PDF ડાઉનલોડ
FAQs – સામાન્ય પ્રશ્નો
1. હનુમાન ચાલીસાનું પઠન ક્યારે કરવું જોઈએ?
સવાર અને સાંજે પઠન કરવાથી વિશેષ લાભ મળે છે.
2. હનુમાન ચાલીસામાં કેટલા શ્લોકો છે?
40 શ્લોકો (ચાલીસ) અને 2 દોહા છે.
3. હનુમાન ચાલીસાનું પઠન કરવાથી શું લાભ થાય?
નકારાત્મક ઉર્જા દૂર થાય અને જીવનમાં શાંતિ અને સુખ આવે.